Posts

એક હતો કાર્વર

એક હતો કાર્વર આપણે ઈશ્વર ના હાથ સાથે આપણો હાથ મિલાવીએ તો તે આપણી સમક્ષ પેહલા કદીયે ન પ્રગટ કર્યા હોય તેવા રહસ્યો પ્રગટ કરશે,મારી પ્રયોગશાળામાં કદી કોઈ પુસ્તકો કામ માં આવતા નથી જે મારે કરવાનું છે તે & તે કરવાની પધ્ધતિ માટે મારે ક્યારેય ફાંફા મારવા પડતા નથી જે ક્ષણે કૈક નવું શોધવાની પ્રેર ણા થાય છે તે જ ક્ષણે તેની પદ્ધત્તિ નું રહસ્ય પણ પ્રગટ થાય છે ,જ્ઞાન આડેનું આ આવરણ ખસેડનાર ઈશ્વર વગર હું લાચાર હોત -- જ્યોર્જ વોશિંગ્ટન કાર્વર [ હબસી કૃષિ વૈજ્ઞાનિક -અમેરિકા ]

પ્રમોદ ત્રિવેદી લિખિત વંશ

Image
પ્રમોદ ત્રિવેદી લિખિત વંશ

પુસ્તક એટલે શું?

Image
આ મારી દ્વિતીય પોસ્ટ છે.

What is Books ?

Image
This is my first Post